માંગરોળ અને માળીયા હટીના બન્ને તાલુકાના ડીજે સાઉન્ડ વગાડવાના ધંધાની મંજૂરી આપવા મામલદાર ને આપ્યું આવેદનપત્ર

0
20
Share
Share

માંગરોળઃતા.12

માંગરોળ તાલુકાના અને માળીયા હટીના ના સાઉન્ડ (ડીજે) એસોસિએશન ના ધંધા રથિયો દ્વારા માંગરોળ મામલતદાર ને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ગત વર્ષ થી ડીજે ધારકોને પોતાના ધંધા બંધ હાલતમાં પડ્યા હોવાથી હાલ બેરોજ ગાર બની ડેઠેલાં ડીજે વાળાઓને લગ્ન પ્રસંગે ડીજે વગાડવાની મંજૂરી આપવામાં આવેતો પોતાની બેરોજગારી બંધ થાય  હાલ લગ્નની સીઝન શરુ થઈ રહીસે  સરકાર દ્વારા કોરોના વાઇરસ ને લઈ બંધ કરાયેલ ધંધા રોજગાર ને મંજૂરી આપે સરકાર દ્વારા લગ્ન પ્રસનગ ની સુટચાટ આપી  હોવાથી ડીજે ધંધા રથિયોને સૂટછાટ આપે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું

હાલ ડીજેની સીસ્ટમો બેકાર હાલતમાં પડી રહી જેને લઈ ધંધા રોજગાર શરુ કરી પોતાનું જીવન સારી રીતે જીવી  શકે જથી કરી આજે માંગરોળ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here