ભેંસાણમાં બંધ મકાન માંથી રૂ.૯૦ હજારની ઘરફોડ ચોરી

0
25
Share
Share

જૂનાગઢ, તા.૪

ભેંસાણમાં મકાનનું તાળુ કબાટમાંથી રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના તથા ઘર બહાર પાર્ક કરેલ મોટરસાયકલ સહિત કુલ ૯૦ હજારની મતા ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ અંગે ભેસાણ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ખોડિયાર નગરમાં શંકર નાથ ધાધલના ડેલામાં અજાણ્યા શખ્સે પ્રવેશ કરી મકાનનું તાળુ તોડી કબાટમાં થી ૬૦ હજારની રોકડ તથા સોના ચાંદીના દાગીના તથા મોટરસાયકલ નંબર જીજે ૪ બીએફ ૭૩ ૨૦ સહિત કુલ ૯૦ હજારની મતા ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાવતા આ અંગે વધુ તપાસ ભેસાણ પોલીસના પીએસઆઇ જાડેજા ચલાવી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here