ભુજ : સસ્તા સોનાની લાલચ આપી પાંચ લાખની છેતરપિંડી

0
29
Share
Share

ભુજ તા. ર૯

ક્ચ્છમાં સસ્તુ સોનુ આપવાની લાલચ આપી પાંચ લાખની ઠગાઈ ક્રી  હોવાની વધુ એક્ ફરિયાદ નોંધાઈ છે. ક્ચ્છમાં અગાઉ આવા અનેક્ ગુના નોંધાયા છેે . આ બનાવની મળતી વિગત મુજબ જીવન સંગ્રામ ચૌધરી (રે. દિયોદર)એ ભુજ બી ડિવિઝન પોલીસ મથક્ે હુસેન સીધીક્ સમા, પપ્પુભાઈ અને મામદ લંઘા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે ક્ે પોતાની સાથે પરિચય ક્ેળવી વિશ્વાસમાં લઇ પાંચ લાખમાં ૧૫ તોલા સોનુ આપવાની લાલચ આપી ઠગાઈ ક્રી છે આ બનાવની વધુ વિગતો મુજબ ભોગ બનનાર જીવણ ચૌધરીને ભુજ બોલાવી તેની પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા બાદ સોનુ નહી આપી છેતરપિંડી ક્રી હોવાની ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસ દ્વારા વિવિધ ક્લમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

કચ્છમાં અપમૃત્યુનાં ચાર બનાવમાં ચારના મોત

ક્ચ્છમાં અક્સ્માત આપઘાતના બનાવમાં ત્રણ વ્યકિતઓના મોત થયા હતા આ અંગે મળતી વિગતો મુજબ નખત્રાણા હાઈવે ઉપર અજાણ્યા વાહન ચાલક્ે મહિલાને હડફેટે લેતા તેનુ મોત નીપજ્યું હતું દેવપર યક્ષ નજીક્ બનેલા આ બનાવમાં મણીબેન બાબુલાલ લોંચા માર્ગ ઉપરથી પસાર થતા અજાણ્યા વાહન ચાલક્ે તેમને અડફટે લેતાં ગંભીર ઇજા થઇ હતી અને તેમનુ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે માધાપર ખાતે પગપાળા જતા રમેશભાઈ ભુવા એકએક્ પડી ગયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનુ મોત નીપજ્યું હતું તેમજ સેડાત ગામે વીજ શોક્ લાગતા યુવાનનુ મોત નીપજ્યું હતું જેની  મળતી વિગતો મુજબ ખાનગી બાંધકમની કમગીરી દરમિયાન સંજય વસુલીયા પથ્થર તોડવાનું કમ ક્રતો હતો તે સમયે વીજ શોક્ લાગતા તેનુ મોત નીપજ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here