ભુજ : ફોર્ચ્યુનર કાર હડફેટે ત્રણનાં મોત

0
19
Share
Share

ભુજ તા. રપ

ભુજ એરફોર્સ સ્ટેશન ગેટ પાસે સર્જાયેલા ગમખ્વાર અક્સ્માતમાં ત્રણ જણનાં મોત નિપજ્યાં હતા. આ બનાવથી શહેરમા અરેરાટી વ્યાપી ગઇ હતી ભુજ શહેર પોલીસે કરચાલક્ વિરુદ્ધ ગુનો નોંધી કર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મળતી વિગતો મુજબ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જુમાભાઇ પીરમામદ સમાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે મુસ્તાક્ મીસરી સમા, હનીફ નુરમામદ સમા તથા તૈયબ રહીમ સમા (રહે. આશાપુરા નગરી, સરપટ નાક બહાર,ભુજ) સહિતના લોકે એરફોર્સ સ્ટેશનના ગેટ પાસે ઉભા હતા, ત્યારે ફોરટ્યુનર કર નં. જીજે ૧૨ ડીએમ ૬૨૯૯ ના ચાલક્ે પુરઝડપે કર ચલાવીને તેમને હડફેટે ા ગમખ્વાર અક્સ્માતમાં ત્રણ જણનાં મોત નિપજ્યાં હતા. આ બનાવથી શહેરમા અરેરાટી વ્યાપી ગઇ હતી ભુજ શહેર પોલીસે કરચાલક્ વિરુદ્ધ ગુનો નોંધી કર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મળતી વિગતો મુજબ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જુમાભાઇ પીરમામદ સમાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે મુસ્તાક્ મીસરી સમા, હનીફ નુરમામદ સમા તથા તૈયબ રહીમ સમા (રહે. આશાપુરા નગરી, સરપટ નાક બહાર,ભુજ) સહિતના લોકે એરફોર્સ સ્ટેશનના ગેટ પાસે ઉભા હતા, ત્યારે ફોરટ્યુનર કર નં. જીજે ૧૨ ડીએમ ૬૨૯૯ ના ચાલક્ે પુરઝડપે કર ચલાવીને તેમને હડફેટે લીધા હતા જેથી ફ્રેકટર, માથા, પગ તેમજ પીઠના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં અદેમાન સમાને ગંભીર ઇજાઓ પહોચતા તેનું મોત નિપજયું હતું. આ ઉપરાંત હનીફ નુરમામદ સમા તેમજ મુસ્તાક્ મીસરી સમાને ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેનુ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસ સૂત્રોમાંથી પણ એરફોર્સ સ્ટેશન પાસે સર્જાયેલા અક્સ્માતમાં ત્રણના મોત નિપજ્યાં હોવાનું જાણવા મળે છે. એક્નું ભુજમાં જ્યારે અન્ય બેના સારવાર દરમ્યાન મોત નિપજ્યા હતા. પોલીસે ફોર્ચ્યુનરના ચાલક્ સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here