ભુજ તા. ર૬
ભુજ શહેર બી.ડીવીજન પો. ઇન્સ એસ.બી.વસાવાના માર્ગદર્શન હેઠળ ભુજ શહેરમાં થયેલી ચોરીના બનાવોના આરોપીઓને ઝડપી લેવા અલગ-અલગ ટીમો બનાવી તેમજ હૃાુમન રીસોર્સીસ તેમજ ટેક્નીક્લ સર્વેલન્સ તથા નેત્રમના સી.સી.ટી.વી. ક્ેમેરાના ફૂટેજ મેળવી ચોરીના વણશોધાયેલ ગુન્હો ત્વરીત શોધી કઢવા સારુ પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન સી.સી.ટી.વીના ફુટેજ મેળવી સર્વેલન્સ સ્ટાફે ફુટેજના આધારે આરોપી અનવર ઇશાક્ નાગીયા ઉ.વ ૩૨ રહે. ગામ-સામત્રા તાભુજવાળા ને તેમજ ઉપરોકત ગુન્હા કમે ચોરીમાં ગયેલ બાઇક્ મુન્દ્રા રોડ ઉપરથી પોલીસ સ્ટેશન લાવીને યુકિત-પ્રયુકિતથી પુછપરછ ક્રતા ઉપરોકત ગુનાની ક્બુલાત આપેલ અને ચોરીમાં ગયેલા બાઈક્ પ્લેન્ડર પ્લસ ય્ત્ન ૧૨ મ્ડ્ઢ ૦૯૯૨ મ્૩ ક્મિંત રૂપિયા ૧૫,૦૦૦ સાથે આરોપીને પક્ડી પાડી ધોરણસર કર્યવાહી ક્રવામા આવેલ છે.
રાપર : આરટીઓ એજન્ટની હત્યામાં ઝડપાયેલા બે શખ્સો છ દિવસના રિમાન્ડ પર
રાપર તાલુકના સઈ ગામના વતની અને ગાંધીધામ રહી આરટીઓ એજન્ટ તરીક્ે કમ ક્રતા યુવાનની હત્યા ક્રાયેલો મૃતદેહ ભચાઉ તાલુકના ક્ુજીસર સીમમાંથી મળી આવ્યો હતો જે અંગે ફરિયાદ બાદ પોલીસે આરોપીઓને ઝડપી લેવા તજવીજ આદરી હતી જેમાં બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પૂર્વ બાતમીના આધારે ખૂન ક્રી નાશી જનાર બને ઇસમો હાલે ફતેગઢ તા.રાપર ની વાડી વિસ્તારમાં છે જેથી પોલીસે સ્થળ પર જઇ બે આરોપી કનજી ઉર્ફે ઉર્ફે કનાભાઇ સાંજણ રબારી ઉ.વ.૨૪ રહે ફતેહગઢ તા.રાપર અને પ્રવિણભાઇ ઉર્ફે પાલાભાઇ જગાભાઇ રબારી ઉ.વ.૨૩ રહે.મોડા તા.રાપરને ઝડપી લેવામાં આવ્યા હતા આ બે આરોપીઓને પક્ડી પાડી પુછપરછ ક્રતા ઉપરોક્ત ગુના કમે ખુનને અંજામ આપેલ હોવાની ક્બુલાત ક્રેલ અને સદરહુ આરોપીઓને બીજા ઇસમો અંગે પુછપરછ ક્રતા તેમની સાથે દેવા ક્રશન રબારી રહે ક્ીડીયાનગર તા.રાપર, શક્ર ઉર્ફે ચકે બધાભાઇ રહે.ફતેહગઢ તા.રાપર વાળા હોવાનું જણાાવ્યું હતું હાલે પક્ડાયેલ ઇસમોને કેરોના તપાસણી અંગેની કર્યવાહી ક્રી અટક્ ક્રી આરોપીઓ ગુનો ક્રી ગુનાના કમે વાપરેલ છરીઓ તેમજ ગાડી તેમજ મોબાઇલ ફોન ક્યા ક્યા નાખેલ છે તેની સચોટ બાતમી આપતા ન હોય અને મરણ જનાણનુ ખુન ક્ેવી રીતે ક્રેલ તેની તપાસ ક્રવા સારૂ અને બીજા સહ આરોપીઓને પક્ડાવા સારૂ બને આરોપીઓના દિવસ ૧૨ ના પોલીસ રિમાન્ડ મળવા નામદાર કેટર્માં રજુ ક્રતા નામદાર કેટર્ે આરોપીઓના દિન-૬ ના પોલીસ રિમાન્ડ મંજુર ક્રેલ છે