ભુજઃ રૂદ્રાણી ગામે તબીબનાં બંધ મકાનમાં ઘરફોડી

0
16
Share
Share

ભુજ, તા.૮

ભુજ તાલુકના રૂદ્રાણી ગામે રહેતા તબીબ પોતાના પરિવારને મળતા રવિવારે અમદાવાદ ગયા બાદ ઘરનું તાળુ તોડી એક્ ઘડીયાલ અને ૫૦૦ રોક્ડની તસ્ક્રી થતા બીડિવિઝન પોલીસ મથક્ે ફોજદારી નોંધાઇ છે. રૂદ્રાણીના મેઘમારૂનગરમાં રહેતા ડો. મહાદેવ ઓધવદાસ લોહાણા પોતાના પરીવારને મળવા રવિવારે અમદાવાદ ગયા હતા, પરત આવીને જોતા ઘરના દરવાજાનો નક્ુચો તુટેલો હતો. ઘરમાંથી એક્ ટાઇટન ક્ંપનીની ૨કંડા ઘડીયાળ ક્મિંત ૩ હજાર અને રોક્ડા ૫૦૦ રૂપીયાની કેઇ અજાણ્યા ઇસમ ચોરી ક્રી જતા ભુજ બી-ડિવિઝન પોલીસ મથક્ે ફોજદારી નોંધાવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here