ભાવનગર : રેલ્વે સલાહકાર સમિતિનાં સભ્ય તરીકે ગૌરવ રૂપારેલીયાની નિમણુંક

0
23
Share
Share

ગીરગઢડા, તા.૧૬

ભારતીય પશ્ચિમ રેલ્વે વિભાગ, ભાવનગર ડીવીઝન મંડળ રેલ ઉપયોગ કર્તા સલાહકાર સમિતિમાં સ્પેશીયલ ઈન્ટરેસ્ટની કેટેગરીનાં સભ્ય ડી.આર.યુ.સી.સી. કમિટીનાં સભ્ય તરીકે જુનાગઢ મહાનગરમાંથી ગૌરવભાઈ રૂપારેલીયાની નિમણુંક કરવામાં આવેલ છે. ગૌરવભાઈ રૂપારેલીયા ભારતીય જનતા પાટર્ી, જુનાગઢ મહાનગર આઈ.ટી.સોશીયલ મીડીયાનાં કન્વીનર છે એમની નિમણુંકને ભારતીય જનતા પાટર્ી, જુનાગઢ મહાનગર આવકારે છે અને અભિનંદન પાઠવે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here