ભાવનગર : ચોરાઉ ત્રાંબાનાં વાયર સાથે બે શખ્સો ઝબ્બે

0
15
Share
Share

ભાવનગર, તા.૧૪

ભાવનગર શહેર ગ્રામ્યમાં ચોરીના વધતા જતા ચોરીના બનાવો અને વણ ઉકેલ બનાવોનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ આપેલી સુચનાને પગલે એસ.સી.બી.ના પી.આઈ. વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એન.જી.જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે કુંભારવાડાનો હશન સલીમ વાઘેર અને અસ્લમ ઉમટ પંચસમા નામના શખ્સ ચોરાઉ માળ સાથે બાથાભાઈ ચોક ખાતે હોવાની કોન્સ્ટેબલ શકિતસિંહ ગોહિલ અને જયદીપસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે સ્ટાફે બંન્નેના કબ્જામાં રૂા.૧૩ હજારની કિંમતની ત્રાંબાના વાયર સાથે ઝડપી લઈ પ્રાથમિક પુછપરછમાં એક સપ્તાહ પૂર્વ કુંભારવાડાના ધોરાજીના ડેલામાંથી ચોરી કર્યાની કબુલાત આપતા બન્ને સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here