ભાવનગરઃ યુવાનનો ફિનાઈલ પી આપઘાત

0
59
Share
Share

ભાવનગર, તા.૨૩

ભાવનગરનાંસારવદર ગામે ફીનાઈલ પી યુવાને આત્મહત્યા વહોરી લીધી હતી. મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાનાં ઘોઘા તાલુકાનાં સારવદરગામે રહેતાં વિજયભાઈ ધીરુભાઈ પરમાર (ઉ.૧૯)એ તેનાં ઘેર કોઇ અગમ્ય કારણોસર ફીનાઈલ પી લેતાં ગંભીર હાલતે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here