ભાવનગરઃ ફિલ્મની મફત ટીકીટ મેળવવા રમકડાની પિસ્તોલ બતાવનાર શખ્સ ઝબ્બે

0
39
Share
Share

ભાવનગર, તા.૫
ભાવનગરમાં સિનેમાઘરમાં રમકડાની રિવોલ્વર દેખાડી મફત ટીકીટ મેળવવા ધમાલ કરનાર શખ્સને પોલીસે ઝડપી લીધો છે.
બનાવની વિગતો એવી છે કે ભાવનગર શહેરનાં કલેકટર કચેરી સામે આવેલ શિવા બ્લેસીંગ-૨માં આવેલું ઇપીસીનેમાગૃહમાં ગઇ કાલે સાંજે એક શખ્સે ટીકીટ કાઉન્ટર પર જઇ ટીકીટ મેળવા ગાળો બોલી અભદ્ર વર્તન કરતાં ફરજ પરનાં હાજર સિકયુરિટીએ તેને અટકાવતાં આ રાજયે તેના ખિસ્સામાં રહેતી પિસ્તોલ જેવું હથિયાર દેખાડતાં ભારે હોભાળો મચી ગયો હતો. અને તુરંત પોલીસને જાણ કરતા પોલીસ અધિકારીએ સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તુરંત પોલીસને જાણ કરતા પોલીસ અધિકારીએ સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ખેલ કરનાર શખ્સ પંડયા વિસ્તારમાં રહેતા સંજયસિંહ ઉર્ફે કુકો જાડેજાને ઝડપી લઇ તપાસ કરતા તેમ પાસે રમકડા મફતમાં ટીકીટ કઢાવવાનો પ્રયાસ કરનાર શખ્સને ઝડપી લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here