ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો દીપોત્સવી તેમજ નૂતન વર્ષનો ઉત્સવબી.એ.પી.એસ. સ્વામિનારાયણમંદિરે ખૂબજ ધામધૂમપૂર્વકઉજવાતો રહ્યો છે

0
30
Share
Share

રાજકોટ. તા. ૧૫

આ વર્ષેકોરોનામહામારીમાં, સમયની માંગ,પ્રશાસનના નિયમ અને નાગરિકોનીસુખાકારીને ધ્યાને લઈને બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા દિપાવલી અને નૂતન વર્ષના પવિત્ર પર્વની ઉજવણીદેશ -વિદેશના હજારો હરિભક્તોએપરમ પૂજ્ય મહંતસ્વામીમહારાજનાસાનિધ્યમાંઘેર બેઠા ઓનલાઈનૠઝઙક કથા ચેનલ ૫૫૫ તથા હશદય.બફાત.જ્ઞલિ પરથી ચોપડા પૂજન, મહાપૂજા અને અન્નકૂટ દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતો.

પ્રગટગુરુહરિપરમપૂજયમહંતસ્વામીમહારાજની હાજરીમાંઅમદાવાદ નજીક નેનપુર મુકામે દિપાવલીનિમિતે ચોપડા પૂજન અને અન્નકૂટ ઉત્સવ ઉજવાયોહતો જેના ઓનલાઈન દર્શન આશીર્વચનનો લાભ સૌ ભક્તોએ ઘેર બેઠા પ્રાપ્ત કર્યો હતો. પરમપૂજયમહંતસ્વામીમહારાજેઆશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, પ્રવર્તમાન કોરોના મહામારીનો સત્વરે અંત આવે, સૌ કોઈનું સ્વાસ્થ્ય સારું રહે અને નૂતન વર્ષ સૌ કોઈ માટે યશસ્વીઅનેસુખદાયકનીવડે.

નવી ઋતુમાં તૈયાર થયેલું અન્ન ભગવાનને અર્પણ થાય ત્યાર પછીજ તેનો સ્વીકાર થાય એ આપણી હિન્દુ સંસ્કૃતિની પવિત્ર પરંપરા રહી છે. એ પરંપરા અંતર્ગતરાજકોટ મંદિર ખાતે યોજાયેલઅન્નકૂટના દર્શન ભક્તોભાવિકોએસોશિયલડીસ્ટન્સ સાથે કર્યા હતા. પ્રવર્તમાન વૈશ્વિક મહામારીના કારણે ભવ્ય અન્નકૂટનીસ્વામિનારાયણપરંપરાના સ્થાને મર્યાદિત વ્યંજનોનો સાદો અન્નકૂટ ઠાકોરજી સમક્ષ ધરવામાં આવ્યો હતો.

આવતીકાલેવિક્રમ સંવત ૨૦૭૭ કારતક સુદ પડવાના દિવસે એટલે કે નૂતન વર્ષના પ્રથમ દિને સવારે ૬ થી ૭ઃ૩૦ દરમ્યાન નૂતનવર્ષમહાપૂજાનોઓનલાઈન લાભ લઈ શકાશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here