ભાથરોટ શાળાના શિક્ષકે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે યોજાયેલી પેઇન્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ

0
22
Share
Share

શિક્ષક વિજયભાઈ જોરા ને પ્રમાણપત્ર અને ૫૦૦૦/-ના રોકડ પુરસ્કાર થી સન્માનિત કરાયા

વડિયા તા.૧૭

શ્રી ભાથરોટ પેસેન્ટર શાળા ના આસિસ્ટન્ટ શિક્ષક શ્રી વિજયભાઈ જોરા કોરોના કાળ માં દરરોજ કાંઇક ને કાંઈક વિશિષ્ટ પ્રકારની પ્રવૃતિઓ સાથે જોડાયેલા રહે છે તેઓ એે તાજેતરમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ના સંદભે માં ખુક્ષયા.શક્ષ વિધાભારતી સંસ્થા દ્વારા સમગ્ર દેશમાં ભાષા આધારિત વિવિધ સ્પર્ધાઓ રાખવા માં આવી હતી જેમાં તેમણે પેઇન્ટિંગ ની સ્પધેામાં ગુજરાતી ભાષા ની સ્પધેા માં બીજો નંબર મેળવી સિલ્વર મેડલ મેળવેલ જે બદલ પે સેન્ટર શાળાના આચાર્ય તથા સી. આર. સી. તથા તમામ શિક્ષકો એ અભિનંદન પાઠવ્યા હતા આ સ્પધેા માં તેઓ ને સિલ્વર મેડલ ની સાથે ૫૦૦૦ રુપિયા ની ઈનામી મળવાની છે તેઓ શાળા ના બાળકો ના વિકાસ પાછળ ખર્ચ કરવા માટે મેળવેલ ઈનામી રાશી આપવા ના છે

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here