ભાજપના રાજ્ય પ્રભારીઓની નિમણૂંક કરતું મોવડી મંડળ

0
23
Share
Share

ગુજરાતના રાજ્યોમાં સહપ્રભારીની પણ નિમણુંક જાહેર

નવી દિલ્હી,તા.૧૩

રાષ્ટ્રીય ભાજપનાં મોવડીમંડળ દ્વારા લાંબી ચર્ચા વિચારણાનાં અંતે અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા રાજ્ય સંગઠનના કુલ ૩૬ રાજ્યો તથા કે.શા.પ્ર.નાં પ્રભારીઓ તેમજ કેટલાક રાજ્યોમાં સહપ્રભારીની નિમણૂંક કરવામાં આવ્યાનું રાષ્ટ્રીય ભાજપ કાર્યાલયનાં મુખ્ય પ્રભારીપદે ભૂપેન્દ્ર યાદવ તથા સહપ્રભારીપદે અરૂણસિંહ તેમજ સહપ્રભારીપદે ભાવનગરનાં સાંસદ ડો.ભારતી શીયાળ નિમણૂંક જાહેર કરેલ છે

ઉતરપ્રદેશનાં પ્રભારી પદે રાધા મોહન સીંગ ઉપરાંત ત્રણ સહપ્રભારી સુનિલ ઓઝા, સત્યાકુમાર અને સંજીવ ચોરસીયાની પશ્વિમ બંગાળના પ્રભારી પદે કૈલાશ વિજય ર્ગીય, સહપ્રભારીપદે અમિત માલવીય તથા અરવીંદ મેનન તેમજ બિહૈારના પ્રભારીપદે ભૂપેન્દ્ર યાદવ તથા બે સહપ્રભોરી, મધ્યપ્રદેશમાં પી.મુરલીધર રાવ ઉપરાંત પહપ્રભારી પદે શ્રીમતિ પંકજા મુંડની નિયુકિત જાહેર કરેલ છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં પ્રભારી તથા સહપ્રભારી અને કેન્દ્ર સાશીત પ્રદેશોનાં પ્રભારી અને સહપ્રભારીઓની નિમણૂંક આજે મોડી સાજે જાહેર કરવામાં આવેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here