ભચાઉ નજીક ટેન્કરમાંથી બાયોડીઝલ ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

0
15
Share
Share

ભુજ, તા.૧૮

ભચાઉ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે શહેરથી થોડે દુર હાઇવે ઉપર આવેલી બજરંગ આઇ માતા હોટલ પાસેના સર્વિસ સ્ટેશન પર કેઇ શંકસ્પદ હિલચાલ થઇ રહી હોવાનું લાગતાં ત્યાં જઇ તપાસ ક્રી તો ટેકન્રમાંથી બાયો ડિઝલની ચોરી થતી થતી હોવાનું માલૂમ પડતાં ટેકન્ર ચાલક્ મુળ રાજસ્થાન બાડમેરના ખેમારામ ભેરારામ ચૌધરીને પુછતાં તેણે આ સર્વિસ સ્ટેશનના માલીક્ અનવર ઇબ્રાહિમ ક્ુંભાર તેના પાસેુ બાયો ડીઝલની ચોરી ક્રાવી રહૃાો હોવાનું જણાવતાં અનવરને ત્યાં ડિઝલ ભરેલા ક્ેરબાનું પુછતાં તે યોગ્ય જવાબ ન આપી શક્તાં પોલીસે ટેકન્રમાં ભરેલું રૂ.૧૫,૦૦,૦૦૦ ની ક્મિંતનું ૩૦ હજાર લીટર બાયો ડિઝલ તેમજ ક્ેરબામાં ભરેલું રૂ.૪,૦૦૦ ની ક્મિંતનું ૮૦ લીટર બાયોડિઝલ જપ્ત ર્ક્યું હતું અને ટેકન્ર અને ડિઝલ કઢવાના પાઇપ મળી ક્ુલ રૂ. ૨૦,૦૪,૦૦૦ નો મુદ્દામાલ ક્બજે ક્રી કયદેસર કર્યવાહી ક્રી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here