બોરભાઠા બેટમાં પૂરના પાણી ફરી વળ્યા, ગર્ભવતી મહિલાનું એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ

0
27
Share
Share

અંકલેશ્વર,તા.૦૨
રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો, ઉલ્લેખનીય છે કે વિવિધ નદીઓમાં ઘોડા પૂર આવ્યા હતા. ત્યારે બીજી તરફ નર્મદા નદીમાં પૂરના કારણે અંકલેશ્વરના બોરભાઠા બેટમાં પૂરના પાણી ફરી વળ્યા. ત્યારે ગામમાં ફસાયેલી ગર્ભવતી મહિલાનું એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ.. નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો થવાના કારણે લોકોની હાલાકી પણ વધી છે. ત્યારે બે જેટલી એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here