બોટાદ : નાના છેડા ગામેથી પાંચ કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો

0
14
Share
Share

રાણપુર, તા.૧૭

બોટાદના નાના છેડા ગામે ગાંજાનુ વાવેતર થયુ હોવાની ચોકકસ બાતમીના આધારે બોટાદ એસ.ઓ.જી.ના પી.એસ.આઈ. એચ.આર.ગૌસ્વામીની ટીમે દરોડો પાડી નાના છેડા ગામના હકા ગોરધન ધરજીયા (ઉ.વ.૩૫)ની ધરપકડ કરી વાડીમાં વાવેતર કરેલ ગાંજાના છોડ ૪.૯૨ કિ.ગ્રા. કિંમત રૂા.૨૧૪૬૦ નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here