બોટાદઃ વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝીટીવ, જીલ્લાનો પ્રથમ કેસ

0
177
Share
Share

રાણપુર, તા.૧૫

અત્યાર સુધી બોટાદ કોરોના વાઈરસથી મુક્ત હતું ત્યારે આજે બોટાદ શહેરમાં કોરોનાનો પ્રથમ પોઝીટીવ કેસ નોંધાતા લોકોમાં ચર્ચા થઈ રહી છે.  બોટાદ જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થતા તંત્ર સાબદુ થયું છે. પ્રથમ કેસમાં ૮૦ વર્ષનાં વૃદ્ધને કોરોના પોઝીટીવ નીકળતાં તંત્રમાં દોડધામ મચી છે. જિલ્લા કલેક્ટર સાથે ટેલિફોન પર વાતચિત કરતાં કોરોનાના પ્રથમ કેસને પુષ્ટિ આપી છે. કલેક્ટર સતાવાર રીતે વિગતો થોડીવારમાં જાહેર કરશે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here