બેડલા ગામે ઝેરી જનાવર કરડતા વૃધ્ધનું મોત

0
18
Share
Share

રાજકોટ તા. ૧૪

કુવાડવા રોડ પર આવેલા બેડલા ગામે વૃધ્ધને કોઇ ઝેરી જનાવર કરડી જતા તેમનું મોત થયુ હતુ.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ તાલુકાના બેડલા ગામે રહેતા રૂડાભાઇ જીવણભાઇ હબીરા (ઉ.વ. ૬પ) નામના વૃધ્ધ ગત તા. ૬/૧૦ના સાંજના ઘરે હતા. દરમિયાન કોઇ ઝેરી જીવડુ કરડી જતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન ગઇકાલે રાત્રે વૃધ્ધનું મોત થયુ હતુ. બનાવ અંગે જાણ થતા કુવાડવા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here