બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ

0
32
Share
Share

ગાંધીનગર,તા.૧૧

ગુજરાત રાજયમાં કોરોના વાઇરસ સતત બેકાબૂ બની રહ્યો છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાના કહેર વચ્ચે રાજયમાં વધુ એક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફની જાહેરાત કરવામાં આવી છે.

અગાઉ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા પણ રદ કરવામાં આવી છે અને હવે સમય સંજોગોને આધીન પરીક્ષાની તારીખ નક્કી કરાશે. અગાઉ ૧૭ ઓગસ્ટથી પરીક્ષા યોજાવાની હતી જે હવે તારીખ નવી જાહેર કરવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here