બાબરા: રાજ્ય સરકાર ઓથ એક્ટ મુદ્દે મનસ્વી નિર્ણય પાછો ખેચે,બાબરા વકીલ મંડળે આવેદન આપ્યુ

0
17
Share
Share

તલાટી મંત્રીની સત્તામાં વધારો કરાતા ભવિષ્યમાં ભ્રષ્ટાચાર વકરવા દહેશત !

બાબરા તા.૧૦

ગુજરાત રાજ્ય સરકાર ના સ્તત્યું પગલા ની સાથો સાથ અનેક વખત મનસ્વી પ્રકાર ના નિર્ણય થી જાહેર જનતા સહિત હવે રાજ્યભર ના ધારાશાસ્ત્રી પણ સરકાર ની નીતિ રીતી થી વાજ આવી આગામી દિવસો માં આંદોલન નું રણશીગું ફુંકવા મજબુર બન્યા છે અને તાજેતર માં ઓથ એક્ટ નિર્ણય થી તલાટી મંત્રી તરફે ૨૨ જેટલા સોગંધનામા કરવા અંગે ના વધારા ની સત્તા સોપાતા બાબરા બાર એશોસીએશન દ્વારા વિરોધ કરી રાજ્યસરકાર ના પ્રતિનિધિ રુપે બાબરા મામલતદાર કચેરી ખાતે આવેદન આપી ઓથ એક્ટ નિર્ણય પાછો ખેચવા માંગ સાથે આવનારા દિવસો માં બાર કાઉનશિલ ઓફ ગુજરાત ના વડ પણ હેઠળ ગાંધી ચિંધ્યા રાહે ઉપવાસ આંદોલન ચીમકી આપવા માં આવી છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here