બાંટવા : યુવાનનો ફાંસો ખાઈ આપઘાત

0
15
Share
Share

જૂનાગઢ, તા.૨૦

બાંટવામાં સત્યમ કોમ્પ્યુટર નામની દુકાન ભાડેથી ચલાવી રહ્યો હતો તેમનો મોટો ભાઈ તેમને બપોરના ત્રણ વાગ્યાથી ફોન કરતો હતો અને દુકાનનું શટર ઉંચુ કર્યુ હતુ પોતાનો નાનો ભાઈ દુકાનની અંદર પંખામાં દરોડે લટકતો હતો અને તે જોઈ ગભરાઈ ગયો હતો ત્યાં તો આજુબાજુમાંથી માણસો ભેગા થયા હતા અને પોલીસને જાણ કરી હતી અને પી.એમ. અર્થે માણાવદર હોસ્પિટલે લઈ ગયા હતા. જાણવા મળ્યા મુજબ તે બે ભાઈઓ માણાવદર અને બાંટવા સત્યમ કોમ્પ્યુટર નામની દુકાનો ચલાવતા હતા અને નાકરા ગામના છે જે ગળાફાંસો ખાઈ ગયો તેમનુ નામ મોનિક કાન્તીભાઈ ઉ.વ. ૧૮ થી ૨૦ ની છે અને આગામી તા.૨૪/૨૬ ના તેમના મોટાભાઈના લગ્ન હતા એવું જાણવા મળેલ છે આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here