બનાસકાંઠામાં ભાજપે ભાંગરો વાટ્યોઃ પોસ્ટરમાં ભાવભર્યુ આમંત્રણના સ્થાને ભાયભર્યું લખ્યુ

0
15
Share
Share

બનાસકાંઠા,તા.૧

ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ બનાસકાંઠાના પ્રવાસે જશે ત્યારે ઉત્સાહના અતિરેકમાં જિલ્લા ભાજપે પોસ્ટરમાં મોટો છબરડો કર્યો છે. પાટીલના સ્વાગત પોસ્ટરમાં ભૂલ સામે આવી છે.

પ્રદેશ પ્રમુખના સ્વાગત કરવાનાના અતિરેક ઉત્સાહમાંમાં જિલ્લા ભાજપે ભૂલ કરી છે. ભાવભર્યું આમંત્રણના સ્થાને ભાયભર્યું આમંત્રણ લખીને પોસ્ટરે લગાવી દેવામાં આવ્યા છે. સી આર પાટીલના સ્વાગતના પોસ્ટર સમગ્ર જિલ્લામાં લાગ્યા છે.

સોમનાથ થી સવૈયાધામની યાત્રા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પૂર્ણ કર્યો અને હવે ઉતરગુજરાતમા મા અંબાના દર્શન કરીને ઉત્તર ગુજરાતના પ્રવાસના શ્રી ગણેશ કરશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here