બગસરાઃ મોબાઈલની દુકાનમાં ત્રાટકી રૂ.૨.૯૦ લાખની ચોરી કરી જતાં તસ્કરો

0
12
Share
Share

અમરેલી, તા.૪

બગસરા ગામે રહેતા અને વેપાર કરતા ઇદરીશભાઇ અલારખભાઇ સૈયદ નામના વેપારીની દુકાન બગસરા શહેરમાં આવેલ શિવધારા કોમ્પ્લેક્ષમાં આવેલ હોય જેમાં નવા મોબાઇલ ફોન વેચતા હોય ગત રાત્રીના સમયે કોઇ અજાણ્યા તસ્કરો દુકાનની પાછળના ભાગે આવેલ શટર તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં પાછળના ભાગે આવેલ ફોન નંગ-૨૦ કિ.રુા. ૨,૯૦,૫૦૦ નો ચોરી કરી ગયા હતા અને દુકાનમાં રહેલ સીસીટીવી કેમેરા તોડી નાખી રુા. ૫૫૦૦નું નુકશાન કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here