ફતેહગંજના પીઆઈ ડી બી ગોહિલની રાતોરાત બદલીથી અનેક તર્ક-વિતર્ક

0
11
Share
Share

વડોદરા,તા.૨૯

વડોદરા ફતેહગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી બી ગોહિલની રાતોરાત બદલી કરી નાખવામાં આવી છે. તેલંગણાના વૃદ્ધનો કાંડ નડ્યો. વૃદ્ધ શેખ બાબુને પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ ૬ મહિનાથી કોઈ પત્તો નથી. ફતેહગંજ પોલીસ સ્ટેશન ના નવા પીઆઈ તરીકે વિરેન્દ્ર ખેરની નિમણૂંક કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પોલીસ કમિશનરે પીઆઈ ગોહિલની ટ્રાફીકમાં બદલી કરી નાખી છે.

ડી સ્ટાફમાં ફરજ બજાવતા હેકો. મહેશ રાઠવાની પણ બદલી કરી છે. બે લોકરક્ષક રાજેશ અને યોગેન્દ્ર ચૌહાણની હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે. ફતેહગંજ પોલીસ સ્ટેશન ના નવા પીઆઈ તરીકે વિરેન્દ્ર ખેરની નિમણૂંક કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here