પ.બંગાળમાં લોકડાઉન વધારવાનો નિર્ણય કરાયો

0
17
Share
Share

કોલકાતા, તા. ૨૪

પશ્ચિમ બંગાળમાં હવે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેના લીધે બંગાળ સરકારે ફરી એકવાર રાજ્યમાં લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. હવે ૩૧ જુલાઈ સુધી પશ્ચિમ બંગાળમાં લોકડાઉન ચાલુ રહેશે. જો કે, મમતા બેનર્જીની આગેવાનીવાળી સરકારે એમ પણ કહ્યું છે કે લોકડાઉન પહેલા કરતા ઘણી હદે હળવા રાખવામાં આવશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here