પોરબંદર : બાઈક સ્લીપ થતા ચાલક યુવાનનું મોત

0
16
Share
Share

પોરબંદર, તા.૧૭

પોરબંદર તાલુકાના સીમર ગામના યુવાનનું રાણપર ગામની ગોળાઈમાં બાઈક સ્લીપ થવાથી ગંભીર ઈજાથી મૃત્યુ થયુ હતુ.

પ્રાપ્ત વિગતો મુજબ પોરબંદર તાલુકાના સીમર ગામના અરજણભાઈ નાગાભાઈ ઓડેદરા પોતાનુ જી.જે.૨૫.કે. ૧૧૯૪ નંબરનુ બાઈક લઈને જતા હતા ત્યારે રાણપર ગોળાઈમાં અચાનક બાઈક સ્લીપ થઈ જતા તેમને ગંભીર ઈજા થવાથી સારવારમાં ખસેડેલ જ્યાં તેમનુ મૃત્યુ થયુ હતુ. ભરતભાઈ નાગાભાઈ ઓડેદરાની ફરિયાદ પરથી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here