પોરબંદર : પ્રોહીબીશનનો આઠ માસથી ફરાર આરોપી ઝડપાયો

0
17
Share
Share

પોરબંદર તા. ૧પ

પોરબંદર  એલસીબી પીઆઇ એમ.એન.દવેના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઇ એન.એમ.ગઢવી એલ.સી.બી. સ્ટાફ સાથે પોરબંદર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.કો.રવિભાઇ ચાઉ તથા હે.કો.દિલીપભાઇ મોઢવાડીયાને મળેલ ચોકકસ હકિકત આધારે રાણાવાવ પો.સ્ટે. ગુ.ર.નં. પાટર્ સી ૧૧૨૧૮૦૧૫૨૦૦૦૮૦ પ્રોહી કલમ- ૬૬(૧)બી, ૬૫ઇ, ૧૧૬બી, ૮૧ મુજબના ગુન્હાના કામેનો નાસતો ફરતો આરોપી ઇમરાન ઉર્ફે બાપુ અમીરમીંયા બુખારી ઉ.વ.૩૫ રહે.ડુંગરપુર કોળી સમાજની વાડી સામે તા.જી.જુનાગઢ વાળાને જુનાગઢ ડુંગરપુર કોળી સમાજની વાડી પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો.સ્ટે. સોપી આપેલ છે.

અધિકારી/કર્મચારી આ કામગીરીમા પોરબંદર એલસીબી પીએસઆઇ એન.એમ.ગઢવી, એએસઆઇ રમેશભાઈ જાદવ, બટુકભાઇ વિંઝુડા, સુરેશભાઇ નકુમ, રવિભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા, પીસી વિજયભાઇ જોષી, દિલીપભાઇ મોઢવાડીયા રોકાયેલ હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here