પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલા સ્પેશિયલ ચાંદલોદિયાને બદલે આંબલી રોડ સ્ટેશન પર રોકાશે

0
12
Share
Share

રાજકોટ તા.૧૭

પશ્ચિમ રેલ્વે દ્વારા આગામી તહેવારોની સીઝનમાં મુસાફરોની સુવિધા માટે, ૧૭ ઓક્ટોબર ૨૦૨૦ થી પોરબંદરથી દિલ્હી સરાઈ રોહિલા તરફ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ, ચાંદલોડીયાને બદલે આંબલી રોડ સ્ટેશન પર રોકાશે.

આંબલી રોડ સ્ટેશન પર આ ટ્રેનના આગમન અને પ્રસ્થાનનો સમય નીચે મુજબ હશે-

૧.ટ્રેન નંબર ૦૯૨૬૩ પોરબંદર – દિલ્હી સરાઈ રોહિલા બપોરે ૦૦.૪૭ વાગ્યે આંબલી રોડ સ્ટેશન પર પહોંચશે અને પ્રસ્થાનનો સમય ૦૦.૪૯ રહેશે.

૨.આવી જ રીતે, રીટર્ન ટ્રેન નંબર ૦૯૨૬૪ દિલ્હી સરાઈ રોહિલા – પોરબંદર સ્પેશિયલ ટ્રેન બપોરે ૦૨.૦૦ વાગ્યે આવશે અને પ્રસ્થાનનો સમય બપોરે ૦૨.૦૨ વાગ્યે રહેશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here