પોરબંદર : ક્રિકેટનો સટ્ટો રમતા સગીર સહિત ૪ ઝડપાયા

0
21
Share
Share

પોરબંદર તા. ૧૪

પોરબંદરના કુંભારવાડામાં પ્રજાપતી વંડી પાસે ચારેેક શખ્સો જાહેરમાં આઇપીએલ ક્રિકેટમેચ પર સટો રમી રહયા હોવાની ચોકકસ બાતમીના આધારે કીર્તીમેહર પોલીસ સ્ટેશનના પીએસઆઇ, આર.એલ. મકવાણાની ટીમે દરોડો પાડી ક્રિકેટ સટો રમતા પાર્થ ઉર્ફે પપુ લખુભાઇ ટાંક, હાદર્ીક જગદીશ ગોહેલ, બે સગીર (રહે. બધા નવાકુંભાર વડા) ની ધરપકડ કરી પોલીસે રૂ.૧૧૧૮૦ ની રોકડ તથા ત્રણ મોબાઇલ મળી રૂ.૨૬૧૮૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here