પોરબંદરઃ બફર ઝોનમાં ઉકાળાનું કરાયું વિતરણ

0
32
Share
Share

પોરબંદર તા.૧૦

પોરબંદર સરકારી આર્યુવેદ હોસ્પિટલ દ્રારા શહેરના બફરઝોનમાં અંદાજે ૧૨૦૦ થી વધુ લોકોને હોમીયોપેથી દવા, આર્યુવેદિક ઉકાળાનું વિતરણ કરાયુ છે. લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે હેતુથી સરકારી આર્યુવેદ હોસ્પિટલનાં કર્મચારીઓ દ્રારા આર્યુવેદ ઉકાળાનું વિતરણ કરાયુ હતું. આ દરમિયાન આપસમાં સામાજિક અંતર રાખવામાં આવ્યુ હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here