પુનિત સદ્દગુરૂ ભજન મંડળ દ્વારા…… રાજકોટઃ ભજન કાર્યક્રમ યોજાયો

0
13
Share
Share

રાજકોટ, તા.૩૦

રાજકોટ સ્થિત શ્રી પુનિત સદ્દગુરૂ ભજન મંડળ તથા જયશ્રી ગોપાલ મહિલા સત્સંગ મંડળ દ્વારા ગત રવિવારે રણે .વા.સ્વ.હર્ષદરાય મગનલાલ દાસવાળાને હ્વદયાંજલી અર્પણ કરવા બન્ને સંસ્થાના સભ્યોને ધુન-ભજન માટે બોલાવ્યા હતાં. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધર્મપ્રમીજનોએ કોરોના મુકિત માટે પ્રાર્થના કરીને સ્વર્ગસ્થને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here