પીએમ મોદી ૨૭ ઓક્ટોબરે ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંમેલનનું કરશે ઉદ્ધાટન

0
24
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૬

વડાપ્રધાન મોદી ૨૭ ઓકટોબરના રોજ સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ આોજિત સંમેલનનું ઉદ્ધાટન કરશે. વડાપ્રધાનના કાર્યલય દ્વારા જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આ સંમેલનની ગતિવિધિયોમાં સતર્કતા સંબંધી વિષયો પર ધ્યાન આપવામાં આવશે. જેમાં લોકો જાગૃતતા સંબંધી વિષયો પર ધ્યાન આપવામાં આવશે. જેમાં લોકોને જાગૃત કરવા અને નાગરિકોની સહભાગીથી સાર્વજનિક જીવનમાં અસ્મિતા અને સત્યનિષ્ઠાને ભારતના સંકલ્પમાં કોઈ કસર છોડશે નહિ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here