પાવાગઢ ખાતે રજાના ત્રણ દિવસમાં દોઢ લાખ થી વધુ ભકતો ઊમટયાં

0
22
Share
Share

પંચમહાલ,તા.૨૦
પંચમહાલ જિલ્લા ના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નૂતન વર્ષના પ્રારંભના ત્રણ દિવસ દરમિયાન રજાઓનો માહોલ હોઈ દોઢ લાખ ઉપરાંત માઇભકતો દર્શને ઉમટી પડયા હતા. હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલતી હોઈ પાવાગઢ ખાતે દર્શન ભક્તોને સરકારની ગાઈડ લાઈન મુજબ કરવામાં આવ્યા હતા.
જેમાં મંદિર પરિસર ખાતે સોશિયલ ડિસ્ટન્સ ભક્તો દ્વારા રાખવામાં આવતું હતું તેમજ ચહેરા પર માસ્ક લગાવવામાં આવતો હતો. જોકે જે વ્યક્તિઓ પાસે માસ્ક નહોતા તેઓને પાવાગઢ પોલીસ દ્વારા માંચી ખાતે ભક્તોને માસ્ક નું વિતરણ કરવામાં આવતું હતું. જોકે ચાલુ વર્ષે દર વર્ષ કરતાં કરતા અડધી ભક્તોની સંખ્યા જોવા મળી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here