પાંચ વર્ષ પૂર્વે બાઈક લઈ જનાર… ગીરગઢડા : મહોબતપરા ગામે છેતરપિંડી કરનાર શખ્સ રાજસ્થાનથી ઝડપાયો

0
16
Share
Share

ઉના, તા.૧૨

ગીરગઢડા તાલુકાનાં મહોબતપરા ગામનાં કાનાભાઈ રામભાઈ આહીરનું મોટર સાયકલ ૨૦૧૬ માં રાજસ્થાનનાં ઉદેપુર જીલ્લાના વલ્લાવાળા તાલુકાના વાના ગામનો કાળુભાઈ બગરીરામ સોઢા મજુરી કામે આવેલ વિશ્વાસમાં લઈ મોટર સાયકલ લઈ જઈ પરત ના આપી છેતરપિંડી કરી નાસી ગયો હતો. તેની ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી અને તેની તપાસ પી.એસ.આઈ. કલ્પનાબે અઘેરાને બાતમી મળતા એ.એસ.આઈ. ઈલ્યાસભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ રાજસ્થાન તેના ગામ વાનાગામ જઈ તેની ઘરેથી આરોપી કાળુભાઈ બગરીયાને પકડી પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપીને પકડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો વધુ તપાસ શરૂ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here