પડધરી : સરપદડ ગામે યુવાનનો આપઘાત

0
12
Share
Share

મીઠાપુર તા. ૧૭

ઓખા મંડળના મીઠાપુર તાબેન ઉધોગનગર વિસ્તારમાં રહેતા અને મુરાભાઇ ફફલની પુત્રી વાલિબેન (ઉ.વ. ર૪) એ ગઇકાલે શુક્રવારે પોતાના ઘરે પોતાના હાથેથી ઘરની બારીમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડયો હતો.

આ બનાવ અંગે ખોડાભાઇ મુરાભાઇ ફફલએ મીઠાપુર પોલીસને જાણ કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here