નુતન વર્ષના પરમ પવિત્ર દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળઅન્નફૂટ ધરાવવામાં આવેલ

0
21
Share
Share

રાજકોટ,તા.૧૫

તા. ૧૫ -૧૧-૨૦૨૦, રવિવાર ના રોજ નુતન વર્ષના પરમ પવિત્ર દિવસે શ્રી ,સ્વામિનારાયણ ગુરુકુળ, ઢેબર રોડ રાજકોટ  ખાતે  પ્રાથના મંદિર માં શ્રી ઘનશ્યામ મહારાજ સમક્ષ ૧૦૦૮ વાનગીઓનો અન્નફૂટ ધરાવવામાં આવેલ આ નિમિત્તે ગોવર્ધન પૂજા નું આયોજન કરેલ જેમાં પ.પૂ. શ્રી હરિપ્રિયદાસજી સ્વામી પૂજન કરેલ   આ અન્નકૂટ પૂ.સંતવલ્લભ સ્વામી , પૂ. શ્રીવલ્લભ  સ્વામી, પૂ. રુગનાથચરણ સ્વામી, પૂ. તીર્થવંદન  સ્વામી, પૂ. નારાયણપ્રિય  સ્વામી, પૂ. ગુણસાગર સ્વામી , પૂ. વશરામ ભગત વગેરે સંતોએ આન્ન્‌કુટ બનાવવા માં આવેલ

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here