નારાયણ સરોવર : સતોરી બેટ પાસેથી છ પેકેટ ચરસનાં રેઢા મળ્યા

0
27
Share
Share

ભુજ તા. ૧

ક્ચ્છ સરહદેથી લાંબા સમય પછી બિનવારસુ ચરસના પેક્ેટ મળ્યા છે. બુધવારે નારાયણ સરોવર પોલીસ પાટર્ીને સતોરી બેટ પાસેથી પેક્ેટ મળ્યા હતા જે પેક્ેટ અગાઉ મળી આવેલા પેક્ેટ જેવા જ હોવાનું પ્રથમ દ્રષ્ટીયે જણાયુ હતું. ક્ચ્છ સરહદે બુધવારે બિનવારસુ ચરસ મળી આવતા તમામ સરહદી એજન્સીઓ દોડતી થઇ ગઇ છે. નારાયણ સરોવર પોલીસને સતોરી બેટ પાસે બિનવારસુ પેક્ેટ મળી આવ્યા હતા.

હાલમાં પાક્સ્તિાન મરીને ઇરાનની બોટમાં સરસનો જથ્થો પકડયો હતો અને ઇરાની બોટવાળાએ ચરસનો ૭૦ ટક માલ દરિયામાં પધરાવી દીધો હતો. ત્યારે પક્ડાયેલો જથ્થો ઇરાનની બોટવાળાએ ફેંક્યો હતો એવો છે ક્ે પછી આ જથ્થો અગાઊ પક્ડાયો હતો એ પૈક્ીનો છે તે તપાસમાં બહાર આવશે.

કંડલા : સેઝમાં દવાની કંપનીમાંથી રૂા.૧.૬પ લાખની મતાની ચોરી

ક્ંડલા સ્પેશિયલ ઇકેનોમિક્ ઝોનમાં આવેલી દવાની ક્ંપનીની ફેન્સિંગ તોડી પ્રવેશેલા તસ્ક્રોએ રુ.૧.૬૫ લાખની ચોરીને અંજામ આપ્યો હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથક્ે નોંધાઇ છે. કસેઝમાં આવેલી દવાનું ઉત્પાદના ક્રતી ઇક લેબોરેટરી લી. ના આસિસ્ટન્ટ મેનેજર અખિલેશક્ુમાર શિવાનંદ તિવારીએ ફરિયાદ નોંધાવી છે ક્ે, તા. ૨૭/૯ ના રોજ ક્ંપનીના સિક્યુરીટી ઓફિસર મનખાનસિંગે ફોન ક્રીને જાણ ક્રી હતી ક્ે, ક્ંપનીના પશ્ચિમ તરફની ફેન્સિંગ તૂટેલી છે. આ જાણ તેમણે ક્ંપનીના મેનેજર રાજીવ જૈનને ર્ક્યા બાદ ક્ંપનીના એન્જિનિયર હેડ રાજેન ઉપાધ્યાય સાથે તપાસ ક્રી તો તસ્ક્રો રૂ.૧,૫૦,૦૦૦ ની ક્મિંતનું ૨૫ ક્લિોગ્રામ વજનનું ઇલેકિટ્રક્ સરક્ટિ બ્રેક્ર અને રૂ.૧૫,૦૦૦ ની ક્મિંતનો ૧૨૦ ફોર એમએમનો ૨૮ મીટર ક્ેબલ મળી ક્ુલ રૂ.૧,૬૫,૦૦૦ ની ચોરીને અંજામ આપી ગયા હોવાનો ખ્યાલ આવતાં આ બાબતે બી-ડિવિઝન પોલીસ મથક્ે નોંધાવી હતી. પોલીસે અજાણ્યા તસ્ક્રો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here