ધ્રોલઃ ટ્રકની ઠોકરે બાઈક ચાલક પ્રૌઢનું મોત

0
32
Share
Share

જામનગર, તા.૨૯

ધ્રોલના ત્રિકોણથી ગાંધી ચોક વચ્ચે સરકારી હોસ્પિટલની નજીક એક ટ્રક અને બાઈકનો અકસ્માત સર્જાતા બાઈક સવારનું  જોટામાં આવી જતાં ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યુ મૃત્યુ થયું હતું. મૃત્યુ પામનાર જોડીયા તાલુકાના જીરાગઢ ગામના વતની સવજીભાઈ પ્રેમજીભાઈ કુંભાર (ઉ.વ.૫૧) અને ધ્રોલના ગાંધી ચોકથી ત્રિકોણ તરફ જતા હતા અચાનક ટ્રકપુર ઝડપે આવી બાઈક સવારને હડફેટે લેતા ગંભીર ઈજા થતા મોત નિપજયું હતું. વધુ તપાસ ધ્રોલ પોલીસે હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here