ધ્રાંગધ્રા કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સી.ડી પટેલનું નિધન,શિક્ષણ જગતમાં શોક

0
15
Share
Share

સુરેન્દ્રનગર,તા.૨૫

છેલ્લા દોઢ મહિનાથી તેઓ સર્વાઇકલ પડખાની બિમારી થી પથારીવશ  રાજકોટ ખાતે પોતાના દિકરાને હતા. જ્યાં ૨૨ જૂન સોમવારે સાંજે સાડા છ વાગ્યા ના સુમારે તેઓ આ ફાની દુનિયાને અલવિદા કહી અનંતની યાત્રાએ ચાલી નિકળ્યા  છોટુભાઈ ધુળજીભાઇ પટેલ  (સી.ડી.પટેલનો)જન્મ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના તોરણામા ગામે થયો હતો.તારીખ ૧/૧૦/૧૯૪૩ માં પ્રાથમિક શિક્ષણ કઠલાલમાં મેળવીને વલ્લભવિદ્યાનગર ખાતેની પી.જી. સરદાર પટેલ યુનિવર્સિટીમાં એમ.એસ.સી.આંકડા શાસ્ત્ર સાથે ઝળહળી કાર્કિદી મેળવીને ચરોતરના એક સ્નાતકે ધ્રાંગધ્રાને કર્મભૂમિ બનાવી  ે૧૯૬૬ ધ્રાંગધ્રા કોલેજમાં લેક્ચરર  ે૧૯૮૧થી ૧૯૮૪ તેમજ ૧૯૯૩થી ૨૦૦૪ ધ્રાંગધ્રા કોલેજના પ્રિન્સિપાલ.ેસૌરાષ્ટ્ર યુનિ માં સિન્ડિકેટના સભ્ય, તથા વાણિજ્ય વિદ્યાશાખા ના ડિન તરીકે ફરજ બજાવી.ધ્રાંગધ્રા નગરપાલિકાના કોર્પોરેટર, જિલ્લા,તાલુકા કોંગ્રેસમાં વિવિધ હોદ્દા પર રહીને સક્રિય રહ્યા.  ેપોતે કોંગ્રેસમાં સક્રિય હોવા છતાં  ‘‘રામજન્મભૂમિ આંદોલન‘‘ સમયે વિશ્વ હિન્દુ પરિષદ આયોજીત કાર્યક્રમમાં સક્રિય રહીને જિલ્લાના અનેક ગામોમાં સભાઓને સંબોધન કર્યું હતું.  આમ… કોંગ્રેસમાં રહીને હિન્દુત્વ વિચારધારાના હિમાયતી હતા. ેકડવા પાટીદાર સમાજ રમત ગમત વિભાગ સુરેન્દ્રનગર દ્વારા એવોર્ડ પણ મળ્યા હાલમાં હળવદ ધ્રાંગધ્રા એજ્યુકેશન સોસાયટી  માં ઉપપ્રમુખ તરીકે, કેળવણી મંડળ માં કારોબારી સભ્ય હાલમાં શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ તરીકે કામ કરી રહ્યા હતા. સાથે સાથે શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓમાં સેવાઓ આપી રહ્યા હતા.પરિવારને પણ શિક્ષણ નો વારસો આપ્યો  પટેલના ભાઈ સહિત બહેનો દિકરા, દિકરીઓ પૌત્ર, દોહિત્ર દોહિત્રી પણ શિક્ષણ ક્ષેત્રે ઉજ્વળ કાર્કિદી પ્રાપ્ત કરી છે.તેઓના બંને પુત્રો રાજકોટ ખાતે  અચ્યુતભાઇ ખ ઝ ઉવફળતફક્ષશફ કોમર્સ કોલેજમાં આંકડા શાસ્ત્ર વિષયના પ્રોફેસર તરીકે ફરજ બજાવતાની સાથે ભાજપમાં સક્રિય છે.  નિરજભાઇ છ ઈ ઇવફહજ્ઞમશુફ કોલેજમાં ચેરમેન તરીકેની ફરજ બાવતાની સાથે ભાજપમાં સક્રિય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here