ધ્રાંગધ્રાઃ ભજનીકોને પેકેજની માગ સાથે આવેદન

0
21
Share
Share

સુરેન્દ્રનગર,તા.૨૨

કોરોના ની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા આત્મા નિર્ભય પેકેજ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે લોક ગાયક સિંગર ભજનીક દ્વારા માંગ ઉઠી છે ત્યારે અમને પણ આર્થિક પેકેઝ સહાય કરવા માં આવે.

કોરોનાની મહામારી ના સમયગાળામાં કેન્દ્ર સરકાર દ્વારા  અને રાજ્ય સરકાર દ્વારા  અનેક આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યા છે  ક્યારે આત્મનિર્ભર સહાય પેકેજ થી  અનેક નાના-મોટા ઉદ્યોગો  વાહ થવાની  શરુઆત થઈ ગઈ છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા શહેરમાં  લોક ગાયક સિંગર  ભજનીક  તબલા વાદક  સાઉન્ડ સિસ્ટમ  તેમજ ઓર્ગેનાઇઝેશન  દ્વારા  આત્મનિર્ભર પેકેજની અલગથી સાહેબ કરવા માટે  આજરોજધાંગધ્રા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને  રજૂઆત કરવામાં આવી કે અમારા જેવા નાના કલાકારો  પોતે આત્મનિર્ભર બનવા માટે  સરકારની આર્થિક સહાય પેકેજ જાહેર કરવામાં આવે એવી  વિનંતી કરવામાં આવી ગુજરાત સરકાર દ્વારા અમોને આત્મનિર્ભર બનવા માટે સરકારશ્રી અલગથી કોઇ આર્થિક પેકેજ સહાય ની મદદ કરે તો અમે અમારા પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકીઅ

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here