ધોેરાજીઃ વિદેશી દારૂની ૧૦ બોટલ ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો

0
16
Share
Share

ધોરાજી, તા.૧૫

ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામના આહીર અશ્વિન કનુ ઉટડીયા તેમની મારુતિકાર નંબર જીજે ૧૨ જે ૧૪૩૩ લઇને નિકળતાં પો.કો. નિરવભાઈ ઉટડીયાએ ચેક જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારુની બોટલ ૧૦ મળી આવતાં દારુ કિંમત ૩૭૫૦ તથા કાર કિંમત ૫૦,૦૦૦ની મળી આવતાં કુલ ૫૩,૭૫૦ મુદ્દામાલ સાથે ધરપકડ કરેલ છે. આ રેડમાં પીઆાઈ કે.જે. રાણા સાથે રહ્યા હતાં. વધુ તપાસ પો.જ. જયંતિભાઈ મજેઠીયાએ હાથ ધરેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here