ધોરાજી : શ્રમિક યુવાનનો આપઘાતનો પ્રયાસ

0
16
Share
Share

ધોરાજી તા. ૧૭

ધોરાજીમાં રહેતા કમલેશભાઇ કેશુભાઇ પરમાર (ઉ.વ. રપ) નામના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોતે દારૂ પીવાની ટેવ ધરાવતો હતો અને મજુરી કામ કરતો હતો. પંખામાં બાંધી ગળાફાંસો ખાઇ લેતા નાનાભાઇએ બાવીને તુરંત જ સિવિલમાં ખસેડયો હતો. આ અંગે ધોરાજી પોલીસે તપાસ આદરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here