ધોરાજીઃ જુગાર રમતા ૮ શખ્સો ઝડપાયા

0
20
Share
Share

ધોરાજી, તા.૨

ધોરાજીની બાટલાશા કોલોનીમાં જુગાર રમતા આઠ શખ્સોને પોલીસે પકડી પાડી ૧૪૮૯૦ ની રોકડ કબ્જે કરી છે.પી.આઇ. જાડેજાને મળેલ પૂર્વ બાતમીના આધારે શહેરમાં આવેલ બાટલાશાહ કોલોની ખાતે પોલીસે આ દરોડો પાડયો હતો.

જેમાં જુગાર રમતા (૧) ઉમર જુસફ દલ (૨) હસન બોદુ જીમીવાડીયા (૩) કાસમ જુમા કુરેશી (૪) અશફાક જીવા જીમીવાડીયા (૫) ફઝલ ઇકબાલ મુસાણી (૬) તોફીક સલીમ પીઠડીયા (૭) ઇરફાન આમદ કટારીયા (૮) મામદ જુસફ દલ સહીતનાઓને જુગાર રમતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.

આ બનાવ અંગે બીટ જમાદાર વિરમભાઇ વાણવી તપાસ ચલાવી રહેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here