ધારી : બજરંગ ગ્રુપ દ્વારા જરૂરીયાતમંદ લોકોને નિઃશુલ્ક ચશ્માનુ વિતરણ કરાયુ

0
20
Share
Share

ધારી, તા.૨૬

ધારી બજરંગ ગ્રુપ દ્વારા ધારી અને આજુબાજુના વિસ્તારોમાં વસતા લોકો માટે આંખના નંબરના ચશ્મા વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે તો જરૂરીયાત મંદ લોકોએ બીપીએલ કાર્ડ અને આંખના નંબર કઢાવી બજરંગ ગ્રુપ કાર્યાલયેથી ચશ્મા મેળવી લેવા આયોજકોએ તાકીદ કરી છે. નીરુબેન ધીરૂભાઈ માધવાણીના સહયોગથી એક હજાર ચશ્માનુ વિતરણ કરવામાં આવશે. આ કાર્યમાં બજરંગ ગ્રુપ પ્રમુખ પરેશ પટ્ટણી, કનુભાઈ સતાસિયા, દુર્ગેશ ઢોલરીયા, ધર્મેન્દ્ર લહેરૂ, દિનેશ લુણાગરીયા ચશ્મા વિતરણ કરતા નજરે પડે છે.

ધારી : દશેરાએ બજરંગ ગ્રુપ દ્વારા મીઠાઈ વિતરણ કરાયું

ધારી માનવ મંદિરમાં દશેરા નિમિતે બજરંગ ગ્રુપના કાર્યકરો દ્વારા મીઠાઈ વિતરણ કરવામાં આવેલ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here