ધારી ગામમાં કોવિડ કેર સેન્ટર ખોલવા બજરંગ ગૃપ દ્વારા માંગણી

0
8
Share
Share

ધારી, તા.૮

ધારી કોવિડ-૧૯ ની મહામારીમાં ધારી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ રોજ બરોજ વધતા જતા હોય ત્યારે આ દદર્ીઓને અમરેલી ખાતે લઈ જવામાં આવે છે અને સગવડતા વાળા દદર્ીઓ પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર મેળવે છે ત્યારે ધારી તાલુકામાં દદર્ીઓ માટે કોવિડ કેર સેન્ટર ખોલવાની મંજુરી આપવા બજરંગ ગૃપ દ્વારા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને રજુઆત કરવામાં આવેલ છે કે ધારી અને ગ્રામ્ય વિસ્તારોમાં દરરોજ કોરોનાના કેસ આવતા હોવાથી આવા દદર્ીઓ માટે ધારી ગામમાં વ્યવસ્થા કરવામાં આવે અને આ કાર્યમાં શક્ય તેટલી સેવા બજરંગ ગૃપ આપશે તો આ બાબતે તાત્કાલીક યોગ્ય કરવા બજરંગ ગૃપ પ્રમુખ પરેશ પટણી દ્વારા રજુઆત કરવામાં આવેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here