ધારીમાં વિકાસના કામો માટે ભાજપની બેઠક યોજાઈ

0
19
Share
Share

ધારી, તા.20

ધારીમાં વિકાસના કામો માટે ભાજપે એક બેઠક યોજીને વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. બેઠકમાં માજી ધારાસભ્ય મનસુખભાઇના નિવાસ્થાને સ્થાનિક ભાજપના આગેવાનો, પંચાયત સૂત્રો, વેપારી મંડળના પ્રમુખ સહિતના આગેવાનોએ સાથે મળીને આગામી દિવસોમાં શહેરમાં પહેલા ક્યાં ક્યાં વિકાસના કામોને પ્રાધાન્ય આપવું તે અંગે ચર્ચ-વિચારણા કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here