ધારી, તા.૨૯
ધારીમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા ઘારી બ્રહ્મહસમાજની વાડીમાં તારીખ ૨૫/૧૨/૨૦૨૦ ના રોજ સૌરાષ્ટ્ર સંભાગની બેઠક યોજાયેલ હતી..
બેઠક માં ગુજરાત શૈશિક સંઘ ના અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલ ઉપાધ્યક્ષ ભીખાભાઇ પટેલ..મહામંત્રી રતુભાઈ ગોળ… મહેશભાઈ મોરી..ભરતભાઇ રાદડિયા..તેમજ વિવિધ જિલ્લા ના અધ્યક્ષઓ અને મંત્રીઓ હાજર રહેલ હતા..અમરેલી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખપદે અધ્યક્ષપદે મનીશભાઈ કેશુભાઈ જોષીની વરણી કરવામાં આવી હતી.