ધારીમાં રંગોળીના કલાકારને ભાજપની ટીમે આપ્યું પ્રોત્સાહન

0
15
Share
Share

ધારી, તા.20

ધારીના સરદારનગરના કલાકાર અને ચિત્રકાર રવિભાઈ બારોટની આકર્ષક રંગોળી સાર્વત્રિક આકર્ષણ જગાવ્યું હતું. આ અદના કલાકારની કલાગીરીને બિરદાવવા માર્કેટ યાર્ડ ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય મનસુખભાઇ ભુવા, જિલ્લા પંચાયત સદસ્ય ભુપતભાઇ વાળા, ઉપસરપંચ અને સાધુ સમાજના પ્રમુખ જીગ્નેશગીરી ગોસાઈ, વેપારી મહામંડળના પ્રમુખ મુકેશભાઈ રૂપારેલિયા, ગ્રામપંચાયત બાંધકામ સમિતિના ચેરમેન જયદીપભાઈ બસીયાએ રવિભાઈની કલા નિહાળીને તેમને અભનંદન આપ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here