ધારીમાં બીજની ઉજવણી કરાઈ

0
19
Share
Share

ધારી, તા.૨૧

ધારીમાં ઠાકોર સમાજ દ્વારા વેલનાથ વળી ખાતે બીજની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. આ તકે ઉપસ્થિત ધારાસભ્ય જે.વી.કાકડીયાનું સન્માન કરાયું હતું. બીજની ઉજવણીમાં જિલ્લા પંચાયત સદસ્ય ભુપતભાઇ વાળા, સરપંચ અને ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઇ જોશી, બજરંગદળ પ્રમુખ પરેશભાઈ પટ્ટણી, માજી સરપંચ કનુભાઈ ચૌહાણ, ગ્રામ પંચાયત સદસ્ય રમેશભાઈ વાઘેલા, જ્ઞાતિ વડીલ કેશુભાઈ ચૌહાણ, લાખાભાઇ સોલંકી વિગેરે જોડાયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here