ધારી, તા.૨૭
ધારી સિવિલ હોસ્પિટલ ખાતે અટલ બિહારી બાજપાઈજીની જન્મ જયંતિ નિમિત્તે તાલુકા ભાજપ અને બજરંગ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં ધારાસભ્ય જે.વી.કાકડિયા, હિરેનભાઈ હિરપરા, જીતુભાઇ જોશી વિગેરે હાજર રહયા હતા.રક્તદાન કેમ્પમાં ૪૫ બોટલ રક્ત એકત્ર થયું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.